મંગળવારે દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી,, ત્યારે મુંબઈમાં અનેક સ્થળોએ મટકી ફોડ કાર્યક્રમો યોજાયા. પરંતુ મટકી ફોડમાં 2 ગોવિંદાઓના મોત થયા છે. જ્યારે 110થી વધુ ગોવિંદાઓને ઈજા થઈ છે. પાલઘરમાં મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન ખેંચ આવતા 21 વર્ષીય ગોવિંદાનું મોત થયું. તો એરોલીમાં 34 વર્ષીય ગોવિંદાનું મટકી ફોડ દરમિયાન વીજ કરંટ લાગતા મોત થયું. જે ગોવિંદાઓનું મોત થયા છે તેમના નામ રોહન કિની અને જયેશ સરલે હતું. તો આ સિવાય જુદા જુદા સ્થળોએ મટકી ફોડના કાર્યક્રમ દરમિયાન 110થી વધુ ગોવિંદાઓ ઈજાગ્રસ્ત થયા છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.
Not Set/
મુંબઈ : જન્માષ્ટમીની ઉજવણીમાં 2 ગોવિંદાઓના મોત
મંગળવારે દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી,, ત્યારે મુંબઈમાં અનેક સ્થળોએ મટકી ફોડ કાર્યક્રમો યોજાયા. પરંતુ મટકી ફોડમાં 2 ગોવિંદાઓના મોત થયા છે. જ્યારે 110થી વધુ ગોવિંદાઓને ઈજા થઈ છે. પાલઘરમાં મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન ખેંચ આવતા 21 વર્ષીય ગોવિંદાનું મોત થયું. તો એરોલીમાં 34 વર્ષીય ગોવિંદાનું મટકી ફોડ દરમિયાન વીજ કરંટ લાગતા મોત થયું. જે […]
