Gujarat/
મુખ્યમંત્રીની ગાંધીનગર સિવિલમાં સરપ્રાઇઝ વિઝિટ, CM ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા ગાંધીનગર સિવિલ, અચાનક સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત, કોવિડ-ઓમિક્રોન વોર્ડની લીધી મુલાકાત, કોરોના સ્થિતિ અંગે હોસ્પિ.ની કરી સમીક્ષા, હોસ્પિટલનાં અધિકારીઓ સાથે કરી ચર્ચા, કોરોના દર્દીનાં પરિજનોનો જાણ્યો અભિપ્રાય, અડધો કલાક સુધી સિવિલનું કર્યુ નિરીક્ષણ,
