Not Set/ મેટલ માર્કેટ/ સોનાના ભાવમાં નહીં જેવા ઉછાળા સાથે ચાંદી ચાલી નરમાશની ચાલ

સોનાના ભાવમાં નહીં જેવા ઉછાળા સાથે ચાંદી આજે નરમાશની ચાલ, ચાલતી જોવામાં આવી રહી છે.  જી હા, પાછલા ઘણા દિવસથી સોના-ચાંદીનાં ભાવમાં સતત તેજી જોવામાં આવી રહી હતી. સોના-ચાંદીનાં ભાવ આસમાને આંબી જવા પામ્યા છે, ત્યારે આજે સામે આવેલા ભાવ પ્રમાણે સોનાએ પોતાની ચળકાટ જાળવી રાખી છે અને સોનાનો ભાવ આજે પણ વધ્યો હોવાનું નોંધવામાં આવે છે, જ્યારે […]

Uncategorized

સોનાના ભાવમાં નહીં જેવા ઉછાળા સાથે ચાંદી આજે નરમાશની ચાલ, ચાલતી જોવામાં આવી રહી છે.  જી હા, પાછલા ઘણા દિવસથી સોના-ચાંદીનાં ભાવમાં સતત તેજી જોવામાં આવી રહી હતી. સોના-ચાંદીનાં ભાવ આસમાને આંબી જવા પામ્યા છે, ત્યારે આજે સામે આવેલા ભાવ પ્રમાણે સોનાએ પોતાની ચળકાટ જાળવી રાખી છે અને સોનાનો ભાવ આજે પણ વધ્યો હોવાનું નોંધવામાં આવે છે, જ્યારે ચાંદીનાં ભાવમાં નરમાશ સાથે ભાવમાં નજીવો ઘટાળો નોંધવામાં આવી રહ્યા છે. 

જી હા, સોનાનાં એક તોલું એટલે કે 10 ગ્રામના ભાવ 55 હજાર રૂપિયા પહોંચ્યા છે, જ્યારે ચાંદીનામાં ભાવમાં અઢી હજારનો કડાકા સાથે એક કિલોનાં 64 હજાર રૂપિયા થયા છે. જો કે, વૈશ્વિક મેટલ માર્કેટમાં તેજીનો દોર યથાવત જોવામાં આવી રહ્યો છે. મેટલ બજારની ચાલનાં આધારે બુલીયન માર્કેટનાં તજજ્ઞો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, સોનુ-ચાંદી બનેનાં ભાવમાં હજુ પણ વધારો નોંધવામાં આવી શકે છે અને આ વધારો આગામી દિવાળી સુધી જોવામાં આવશે. બજારની ચાલ પ્રમાણે દિવળી સમય સુધીમાં સોનુ – 57000 અને ચાંદી – 75000 સુધી પહોંચી શકે છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews