નોટબંધીને 35 દિવસ થઇ ગયા હોવા છતા પણ બેંકની બહાર હજી લાંબી લાઇનો જોવા મળી રહી છે. લોકોને નોટ ઉપાડવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પણ શુ સરકારે લીધેલા નિર્ણયથી યોગ્ય છે કે, પછી 2000 ની નોટથી કાળુનાણું સંગ્રહ કરનારને વધુ સરળતા થઇ રહી છે..
Not Set/
મોટી નોટ રદ્દ કરવાનો નિર્ણય કેટલો યોગ્ય, આ મુદ્દે શું છે જનતાનું મંતવ્ય,જુઓ