Gujarat/ મોહન કુંડારિયાએ શિક્ષણમંત્રીને લખ્યો પત્ર,  લોકસભાના માધ્યમથી લખ્યો પત્ર,  રાજકોટના સાંસદ છે મોહન કુંડારિયા,  રાજકોટને નવી કેન્દ્રીય વિદ્યાલય આપવા રજૂઆત,  રાજકોટમાં 2.44 લાખ વસ્તી ત્યારે કે.વિદ્યાલયની સ્થાપના,  હાલ અત્યારે વસ્તી 10 ગણી વધી ગઈ છે,  રાજકોટમાં હાલ 5 હજારથી વધુ કેન્દ્રીય અધિકારીઓ

Breaking News