યુથ કોંગ્રેસ દ્વારા લોકશાહી વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું..અમદાવાદના હેલ્મેટ સર્કલ ખાતે આવેલ યુનિવર્સીટી કન્વેનશન હોલ ખાતે આ સંમેલન યોજાવામાં આવ્યુ.. જેમાં યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અમરીંદર સિંહ રાજા, ગુજરાત કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત સહિત મોટી સંખ્યામા કોંગ્રેસી નેતાઓ સહિત યુવાનો જોડાયા….. આ સંમેલનમાં રાજ્યના વિવિધ પ્રશ્નો જેવા કે બેરોજગારી, મોંઘવારી, નાગરીકોને પાયાની જરૂરિયાત પૂરી પાડવામાં નિષ્ફળ રહેલ ભાજપ સરકાર,ખેડૂતોની દયનીય સ્થિતિ સહિતના વિવિધ મુદ્દાને લઈને રણનીતિ ઘડવામા આવશે…. આ ઉપરાંત આગામી દિવસોમા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વિજય અપાવવામાં આ સંમેલન નિમિત બને તેવી પણ શક્યતા છે…
Not Set/
યુથ કોંગ્રેસ દ્વારા લોકશાહી વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું
યુથ કોંગ્રેસ દ્વારા લોકશાહી વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું..અમદાવાદના હેલ્મેટ સર્કલ ખાતે આવેલ યુનિવર્સીટી કન્વેનશન હોલ ખાતે આ સંમેલન યોજાવામાં આવ્યુ.. જેમાં યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અમરીંદર સિંહ રાજા, ગુજરાત કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત સહિત મોટી સંખ્યામા કોંગ્રેસી નેતાઓ સહિત યુવાનો જોડાયા….. આ સંમેલનમાં રાજ્યના વિવિધ પ્રશ્નો જેવા કે બેરોજગારી, મોંઘવારી, નાગરીકોને પાયાની જરૂરિયાત […]
