Gujarat/
રક્ષાબંધન પર્વે કેન્દ્રીયમંત્રી અમિત શાહ અમદાવાદમાં, પરિવાર સાથે રક્ષાબંધનપર્વની કરશે ઉજવણી, ભાજપના નેતાઓ પણ અનૌપચારિક શુભેચ્છા મુલાકાત કરશે, અમિત શાહ રક્ષાબંધનપર્વે નિવાસસ્થાને રહેશે, અમિત શાહના આજે કોઇ જાહેર કાર્યક્રમ નહીં
