Not Set/ રણબીર કપુરની એક્સ ગર્લફ્રેન્ડ એક ફિલ્મમાં કરશે સાથે કામ, જાણો કોણ હશે હિરો

મુંબઇઃ રણબીર કપૂરની બંને એક્સ ગર્લફ્રેન્ડ દીપિકા પદુકોણ અને કૈટરીના કૈફ એક ફિલ્મમાં જોવા મળશે. સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ બંને આનંદ એલ રાયની ફિલ્મમાં સાથે જોવ મળશે. આ ફિલ્મમાં કૈટરીના કૈફ અને દિપીકા પદુકોણની સાથે બોલીવુડના કિંગ ખાન સાથે નજર આવશે. શાહરૂખ ખાન આ ફિલ્મમાં એક વામનની ભૂમિકામાં જોવા મળશે. શાહરૂખ ખાનનું નામ […]

Uncategorized

મુંબઇઃ રણબીર કપૂરની બંને એક્સ ગર્લફ્રેન્ડ દીપિકા પદુકોણ અને કૈટરીના કૈફ એક ફિલ્મમાં જોવા મળશે. સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ બંને આનંદ એલ રાયની ફિલ્મમાં સાથે જોવ મળશે.

આ ફિલ્મમાં કૈટરીના કૈફ અને દિપીકા પદુકોણની સાથે બોલીવુડના કિંગ ખાન સાથે નજર આવશે. શાહરૂખ ખાન આ ફિલ્મમાં એક વામનની ભૂમિકામાં જોવા મળશે. શાહરૂખ ખાનનું નામ આ ફિલ્મ માટે પહેલાથી જ નક્કી કરી દેવામા આવ્યું હતું. પરંતુ હિરોઇનના નામ નક્કી નહોતા. પરંતુ હવે સૂત્રો અનૂસાર ફિલ્મમાં હિરોઇન માટે કૈટરીના કૈફ અને દિપીકા પદુકોણનું નામ ફાઇનલ કરી દેવામાં આવ્યું છે.