Gujarat/
રવિ પૂજારીને બોરસદની કોર્ટમાં રજૂ કરાયો, આવતીકાલે 6 વાગ્યા સુધી કોર્ટમાં હાજર કરવા આદેશ, ક્રાઈમ બ્રાન્ચને રવિ પૂજારાને કોર્ટમાં રજૂ કરવા આદેશ, બોરસદથી રવિ પૂજારાને લઈ ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ રવાના, પ્રથમવાર બોરસદ કોર્ટ રાત્રિના સમયે ખુલી, 2017માં અપક્ષ કાઉન્સિલર પર ફાયરીંગના કેસ મુદ્દે કરાયો રજૂ, પ્રજ્ઞેશ પટેલ પર 3 રાઉન્ડ ફાયરીંગ કરાયું હતું, બોરસદ કોર્ટ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, ગુજરાતમાં રવિ પૂજારી સામે 30 ગુના નોંધાયા છે
