International/
રશિયા- યુક્રેન સંકટ, WW-3ની આહટ, યુક્રેનના કીવથી દિલ્હી માટે વધારાની ફ્લાઈટ, MEA દ્વારા જાહેર કરાય નવી એડવાઈઝરી, 25, 27 ફેબ્રુઆરીએ વધુ ફ્લાઈટનું સંચાલન, એર અરબિયા સહીતની કંપનીઓની ફ્લાઈટ, કીવથી દિલ્હી વચ્ચે વધુ ફ્લાઈટનું સંચાલન, 20 હજારથી વધુ ભારતીયો યુક્રેનમાં ફસાયા, વધતા તણાવ વચ્ચે યુક્રેનમાં અનિશ્ચિતતા, MEA દ્વારા વધુ ફ્લાઈટની કરાય વ્યવસ્થા
