દેવાયત ખવડ/
રાજકોટઃ દેવાયત ખવડ હુમલો મામલો, દેવાયત ખવડે કરી આગોતરા જામીન અરજી, જામીન અરજીમાં 17ડિસેમ્બરે થશે સુનાવણી, સેશન કોર્ટમાં કરી હતી આગોતરા જમીન અરજી
