આગ/
બનાસકાંઠા: હોસ્પિટલમાં આગનો મામલો ગાંધીનગરથી ફાયર સેફ્ટીની ટીમ આજે પહોંચશે ફાયરસેફટી અધિકારીએ હોસ્પિટલને તાળું માર્યું પુરાવાનો નાશ ન થાય તે માટે કાર્યવાહી કરાઇ
