Gujarat/
CM ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણાની મુલાકાતે , તરભ ખાતે CMનો રજત તુલા કાર્યક્રમ યોજાશે , આ કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ કરાઈ , પોલીસ બંદોબસ્ત સાથે કરાઈ તૈયારીઓ , કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ રહેશે હાજર , મંત્રી જગદીશ વિશ્વકર્મા, CR પાટીલ રહેશે હાજર
