આજે આંતરરાષ્ટ્રીય યોગદિવસ/
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર PMનું સંબોધન પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાયા યોગ દિવસ પર 2015માં પ્રથમવાર યોગ દિવસ ઉજવાયો હતો તમારા લોકો સાથે યોગ કરવાનો અનુભવ અલગ હોય છે આજે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ કાર્યક્રમ ભારતીય સમય પ્રમાણે સાંજે 5 વાગ્યાની આસપાસ યોગ કરીશ દર વર્ષે હું યોગના કોઇને કોઇ કાર્યક્રમમાં હાજર રહું છું અમેરિકા હોવાથી અમેરિકા પ્રવાસ હોવાના કારણે સામેલ નથી આર્કટિકાથી એન્ટાર્કટિકા સુધી યોગ દિવસની ઉજવણી સેનાના જવાનોએ યોગ ભારતમાલા, યોગ સાગરમાલા બનાવી યોગનો વિચાર વસુધૈવ કુટુંબકમનો છે
