ધરપકડ/
રાજકોટઃ મનીષ ધામેચા સામે ધરપકડનું વોરંટ, સૌરાષ્ટ્ર યુનિ.ના ડે. રજિસ્ટ્રાર છે મનીષ ધામેચા, ચૂંટણી ફરજમાં હાજર ન રહેતા ધરપકડનું વોરંટ, રાજકોટ દ.બેઠક પર પ્રી સાઈડિંગ ઓફિસરનો હતો ઓર્ડર, સમગ્ર મામલે ચૂંટણી આયોગનું આકરું પગલું, કારણ વગર ફરજ પર ન આવતા ભર્યું આકરુ પગલુ