રાજકોટમાં ચેકિંગ/
રાજકોટના રેસ કોર્સ રોડ પર અચાનક ચેકિંગ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કરાયું અચાનક ચેકિંગ મોટી સંખ્યામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ ચેકીંગમાં ઉતરી લુખા તત્વોનો આતંક દૂર કરવા ક્રાઇમ બ્રાન્ચનું ચેકીંગ રોમિયોગીરી, છેડતી કરતા તત્વોને કાયદાનું ભાન પણ કરાવ્યું રેસકોર્સ નજીક ફરતા અનેક વાહનોનું કરાયું ચેકિંગ અનેક લારી-ગલ્લામાં પણ કરાયું સઘન ચેકિંગ
