અંધશ્રદ્ધા/ રાજકોટના વીંછીયામાં અંધશ્રદ્ધાનો કિસ્સો પતિ પત્નીએ પોતાની જાતની બલિ ચડાવી તલવાર વડે બંનેએ હત્યા કરી જીવન ટૂંકાવ્યું થોડા દિવસથી ખેતરમાં કરતા હતા ધાર્મિક વિધિ બાળકોને મામાના ઘેર મોકલ્યા, બાદમાં આપી બલી મોડી રાત્રે પતિ-પત્નીએ પોતાની બલી ચડાવી છેલ્લા 3 વર્ષથી દંપતી તાંત્રિક વિધિ કરતુ હતું: પરિવારજન બંનેએ પોતાના મસ્તક હવનકુંડમાં હોમી દીધા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી શરુ કરી તપાસ સમગ્ર મામલે વિંછીયા પોલીસ કરી રહી છે તપાસ

Breaking News