લાંચ/
રાજકોટનો લાંચિયો ડેપ્યુટી PF કમિશનર ફરાર ડેપ્યુટી કમિશનર નિરજસિંઘને શોધવા CBIની કવાયત એજન્ટ ચિરાગ જસાણી તેના વતી લાંચ લેતા ઝડપાયો હતો નિરજસિંઘે અનેક લોકો પાસેથી લાંચ લીધી હોવાની આશંકા નિરજસિંઘના ઘરે પણ CBIની ટીમે તપાસ શરૂ કરી
