દુષ્કર્મનો પ્રયાસ/
રાજકોટમાં બાળકીઓ જ નથી સલામત ધો. 7માં અભ્યાસ કરતી બાળકી સાથે અડપલાં પાડોશી શખ્સે કિશોરીને કર્યો શારિરીક અડપલાં બિલાડી અગાસીએ જતા બાળકી લેવા ગઈ હતી અગાસીએ જતા શખ્સે કર્યા શારીરિક અડપલા બાળકીએ બુમાબૂમ કરતા આરોપી ભાગી ગયો માતાએ આરોપી પડોશી વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ
