Breaking News/
રાજકોટ: આરોગ્ય વિભાગના દરોડા આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પડાયા અખાદ્ય વસ્તુઓના નાશની કાર્યવાહી કરાઇ આઈસ ગોલા, કેડબરી સહિતના નમૂના લેવાયા લુઝ ચકરી તેમજ સોન પાપડીના નમૂના લેવાયા રાજુ મદ્રાસ કાફે માંથી વાસી મસાલો મળ્યો મસાલા ઢોસાનો વાસી મસાલો મળ્યો
