Not Set/ રાજકોટ ખાતે વિવિધ વિકાસ કામોનું ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા લોકાર્પણ

 રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રાજકોટ વિકાસના કામોનું ડિજિટલ લોકાર્પણ ખાતમુહૂર્ત અન્વયે 49.93 કરોડ  ના જે કામો ના ખાત મુહૂર્ત કર્યા તેમાં અમૃત મિશન અંતગર્ત  સ્કાડા ટેકનોલોજી યુક્ત 50 એમ એલ ડી નો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને આજી ડેમ પાસે અર્બન ફોરેસ્ટ વિકસાવવા ના કામો  નો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી એ  145 પરિવારોને આવાસ છત્ર પૂરું પાડતી હિંગળાજ […]

Uncategorized
 રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રાજકોટ વિકાસના કામોનું ડિજિટલ લોકાર્પણ ખાતમુહૂર્ત અન્વયે 49.93 કરોડ  ના જે કામો ના ખાત મુહૂર્ત કર્યા તેમાં અમૃત મિશન અંતગર્ત  સ્કાડા ટેકનોલોજી યુક્ત 50 એમ એલ ડી નો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને આજી ડેમ પાસે અર્બન ફોરેસ્ટ વિકસાવવા ના કામો  નો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી એ  145 પરિવારોને આવાસ છત્ર પૂરું પાડતી હિંગળાજ નગર આવાસ યોજના માં 15 કરોડ ના ખર્ચે તૈયાર થયેલા આવાસ તેમજ સ્માર્ટ સિટી અન્વયે 40 સ્માર્ટ બસ સ્ટોપ માંથી પ્રથમ તબ્બકે 70 લાખના  10 બસ સ્ટોપ ની ભેટ રાજકોટ ને આપી હતી. તેમણે 3 કરોડ 25 લાખ ના ખર્ચે આજી નદી ઉપરના નવા હાઈ લેવલ બ્રિજ ના કામો પણ રાજકોટ નગરને અર્પણ કર્યા હતા. મુખ્ય મંત્રીએ  વિશ્વના ફાસ્ટ ગ્રોઇંગ શહેરોની કેટેગરીમાં રાજકોટ જે નામના મેળવી રહ્યું છે તેને  અનુરૂપ વિકાસ આ મહાનગર કરે છે તે માટે અભિનંદન આપ્યા હતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.