વીજ ચેકિંગ/ રાજકોટ: જસદણમાં વહેલી સવારથી વીજ ચેકિંગ, બીજા દિવસે પણ વીજ ચેકિંગ કરાયું, PGVCLની 10 જેટલી ટીમો દ્રારા ચેંકીંગ, રહેણાંક વિસ્તારમાં વીજ કંપનીનું ચેકિંગ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચેંકિંગ

Breaking News