Breaking News/ રાજકોટ: નશાકારક સીરપનો મામલો, સીરપ મહારાષ્ટ્રમાં બનતી હોવાનું આવ્યું સામે, નંદુરબારમાં સિરપ બનાવતી ફેક્ટરી કરાઈ સીલ, 1.50 કરોડ કિંમતનો સિરપનો જથ્થો કરાયો સીલ, પોલીસે 10 લોકો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી August 23, 2023khusbu pandya Breaking News