Rajkot/
રાજકોટ મહાનગરપાલિકાનો મહત્વપૂર્ણ નિર્ણય, હોસ્પિટલોમાં ફાયર NOC મુદ્દે મનપાની લાલ આંખ, NOC વગરની હોસ્પિટલમાં દર્દીને દાખલ નહીં કરાય, NOC ન હોય તેવી હોસ્પિટલની યાદી વેબસાઈટ પર જાહેર, NOC વગરની હોસ્પિટલોમાં કરવામાં આવશે સીલ,હોસ્પિટલમાં રહેલા દર્દીઓને ડિસ્ચાર્જ કર્યા બાદ કરાશે સીલ
