પાણીનો બગાડ/ રાજકોટ: વોર્ડ નંબર 5માં પાણીનો બગાડ કોર્પોરેશનના પાણીનો થાય છે બગાડ શ્રીરામ સોસાયટીના લોકો કરે છે બગાડ કોર્પો.ના અધિકારીઓ પાણી બગાડ સામે મૌન અધિકારીઓ દ્વારા નથી થતું સુપરવિઝન કોઈ પણ જાતનું નથી થતું સુપરવિઝન સ્થાનિક લોકો પાણીનો કરે છે બગાડ કોર્પો.નું પાણી રસ્તા સુધી આવે છે ઢોળવામાં

Breaking News