Breaking News/
રાજકોટ: સરકાર અને ડૉક્ટરની લડાઈમાં દર્દીઓ પરેશાન, ઓછું વળતર ચૂકવાતા ડૉક્ટરો દ્વારા વિરોધ, સિવિલ હોસ્પિ.ના સુપ્રિ. આર.એસ. ત્રિવેદીનું નિવેદન, નેફ્રોલોજીસ્ટ ડોકટરોની હડતાળને લઈને સિવિલ સજ્જ, સિવિલ હોસ્પિટલમાં 25 બેડની સુવિધા, હજુ 3 થી 4 બેડ વધારવા અપાઈ સૂચના, 90થી વધુ દર્દીઓનું ડાયાલીસીસ થાય તેવી સુવિધા, દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે સરકારમાંથી પણ સૂચના
