Breaking News/
રાજકોટ: સોમનાથ સોસાયટીમાં બેકાબુ કાર મામલો, કારે 3 બાઇક અને શાકભાજી રેકડીને લીધી હતી અડફેટે, કાર ચાલક સામે મનુષ્યવધ પ્રયાસ હેઠળ નોંધાઈ ફરિયાદ, કાર ચાલક હેમુ ઉર્ફે કેવલ ગણોલિયા સામે નોંધાઈ ફરિયાદ
