કમોસમી વરસાદ/
રાજયના અનેક જીલ્લાઓમાં વરસાદ ગાજવીજ અને પવન સાથે વરસાદ ખેડૂતોને રવિ પાકમાં નુકસાન જીરું, ચણા, રાયડોના પાકને નુકસાન ડુંગળી, લસણના પાકને પણ નુકસાન
