કમોસમી વરસાદ/
રાજયના અનેક જીલ્લામાં મોડી રાત્રે વરસાદ ઉ.ગુજરાતના અનેક સ્થળે વરસાદ ખાબકયો દક્ષિણ ગુજરાતમાં પણ અનેક જીલ્લામાં વરસાદ વરસાદને પગલે જગતનો તાત ચિંતાતુર મોટાપાયે પાકને નુકશાન થવાની ભીતિ
