Gujarat/
રાજયમાં વરસાદ ખેંચાતા ડેમોમાં પાણીની ઘટ, ઓગષ્ટ મહિનો સંપૂર્ણ કોરોધાકોર રહેતા ઘટ, 207 જળાશયોમાં હાલ 76 ટકા પાણીનો જથ્થો, સૌરાષ્ટ્રના 140 ડેમમાં 81 ટકા જ પાણી, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 45 ટકા પાણી,કચ્છના 20 ડેમમાં 62 ટકા પાણી,એક મહિનામાં પાણીના નોંધપાત્ર ઘટ પડી છે
