રાજસ્થાનમાં મેળામાં ધજા પ્રસાર કરતા ધજા પર હાઈવોલ્ટેજ વાયર અથડાતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે… આ વીડિયોમાં દેખાઈ રહ્યુ કે, વાયરને ધજા અથડાતા 6 વ્યક્તિઓને કરંટ લાગ્યો હતો.. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે…
Not Set/
રાજસ્થાનમાં એક મેળામાં ધજા પર હાઈવોલ્ટેજ વાયર અથડાતા લાગ્યો કરંટ કેટલાય લોકો મોતને ભેટયા