Not Set/ રાજીવ છાજડ એ.આર.સી ઈવેન્ટનું આયોજન કરવામા આવ્યું

દરેક લોકોનું સ્વપ્ન હોય છે કે તેના લગ્નમાં બધા કરતા કંઈક અલગ હોય..એ પછી લગ્નનું કાર્ડ હોય કે આભૂષણ હોય કે વસ્ત્રો…લગ્નની ખરીદી માટે લોકો દુર દુર સુધી ખરીદી કરવા જાય છે..તો બીજી તરફ લોકોમા એક ભારે ઉત્સુકતા હોય છે કે મારા લગ્નમાં હું આકર્ષિત રૂપ ધારણ કરૂં…..જો કે લગ્નના ૩ થી ૪ મહિના પહેલાજ […]

Business

દરેક લોકોનું સ્વપ્ન હોય છે કે તેના લગ્નમાં બધા કરતા કંઈક અલગ હોય..એ પછી લગ્નનું કાર્ડ હોય કે આભૂષણ હોય કે વસ્ત્રો…લગ્નની ખરીદી માટે લોકો દુર દુર સુધી ખરીદી કરવા જાય છે..તો બીજી તરફ લોકોમા એક ભારે ઉત્સુકતા હોય છે કે મારા લગ્નમાં હું આકર્ષિત રૂપ ધારણ કરૂં…..જો કે લગ્નના ૩ થી ૪ મહિના પહેલાજ યુવતીઓ તૈયારી કરવાનું શરુ કરી દે છે…ત્યારે રાજીવ છાજડ એ.આર.સી ઈવેન્ટનું આયોજન કરવામા આવ્યું જેમાં લગ્નને લગતી તમામ તૈયારીને આવરી લેવામાં આવી છે…જેમ કે ફોટોગ્રાફી, કપડા, બ્યુટીપાર્લર, ભોજન સહિત જ્વેલરી જેવી નાનામાં નાની વસ્તુઓનો આ ઇવેન્ટમાં સમાવેશ કરવામા આવ્યો છે…