Gujarat/ રાજ્યના 111 તાલુકામાં વરસ્યો વરસાદ, પલસાણાતાલુકામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ, બારડોલી તાલુકામાં 5.5 ઇંચ વરસાદ, હાલોલ અને ચોર્યાસી તાલુકામાં 4-4 ઇંચ વરસાદ, સુરતજિલ્લાના મહુવા તાલુકામાં પણ 4 ઇંચ વરસાદ, વાલોડ-સુરતશહેર અને વઘઇ તાલુકામાં 3થી4 ઇંચ વરસાદ, ખેડા અને તિલકવાડા તાલુકામાં પણ 3 થી 4 ઇંચ વરસાદ, 10 તાલુકામાં 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ, 17 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ, 74 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, ગઇકાલે સવારે 6 થી આજે સવારે 6 સુધી 24 કલાકનો વરસાદ

Breaking News