પદવીદાન સમારંભ/
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જામનગરની મુલાકાતે ગુ.આયુર્વેદ યુનિ.ના પદવીદાન સમારોહમાં હાજર રહેશે કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા પણ રહેશે હાજર 28 મો પદવીદાન સમારોહ આજે યોજાશે 737 વિદ્યાર્થીઓને ઉપાધિ એનાયત કરાશે વિવિધ યુનિ. સાથે MOU કરવામાં આવશે
