Gujarat/ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , રાજ્યમાં આજે 12 કેસ નોંધાયા , છેલ્લા 24 કલાકમાં 12 લોકો ડિસ્ચાર્જ , રાજ્યમાં કોરોનાથી આજે એકપણ મોત નહીં , રાજ્યમાં એક્ટિવ કેસ 151 કેસ , રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,24,899 August 29, 2021parth amin Breaking News