ગરમીમાં રાહત/
રાજ્યમાં ગરમીથી મળશે રાહત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગરમીથી રાહત આજથી તાપમાનમાં ઘટાડો થશે તાપમાનમાં 3 થી 4 ડિગ્રીની ઘટાડો નોંધાશે આજથી રાજ્યમાં ભારે પવનો ફૂંકાશે 30 થી 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે આજથી 26 મે સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના રાજ્યમાં હાલ પશ્ચિમી પવનો ફૂંકાતા ગરમીથી રાહત
