Gujarat/
રાજ્યમાં 683 કરોડના ખર્ચે 17 કોર્ટ નિર્માણ પામશે ન્યાયતંત્રને માળખાકીય સુવિધા આપવાનો આશય 683.03 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી 17 જિલ્લા-તાલુકા મથકોએ નવા બિલ્ડીંગ બનશે 20 જિલ્લા-તાલુકા મથકે રહેઠાણની સુવિધા બનાવાશે
