India/
રાષ્ટ્રવ્યાપી કિસાન આંદોલન ફરી શરૂ થશે, કિસાનનેતા ટિકેતે મેળવ્યું મમતાનું સમર્થન, ટૂંક સમયમાં ખેડૂતોની દિલ્હી કૂચની તૈયારી, હરિયાણા પંજાબમાં અગાઉ ઉગ્ર બન્યું હતું આંદોલન, ઉત્તરાખંડ અને પશ્ચિમયુપીએ પણ આપ્યું છે સમર્થન, કૃષિ કાયદા કિસાન વિરોધી હોવાની થઇ છે રજૂઆત, કૃષિકાયદા પરત ખેંચવાની થઇ છે માગ
