ગુજરાતમાં વિધાનસભા અને લોકસભાની યોજાનારી ચૂંટણીના બુંગલ ફૂંકાઈ ગયા છે ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્ર AMETHI પર BJP અત્યારથી નજર ટકાઈને બેઠિ છે અને અમેઠીની સત્તા હાથ પર લેવા માટે બીજેપી રણનીતિ ઘડિ રહી છે. આ કડિમાં શાહે હવે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના પ્રવાસના ત્રણ દિવસ બાદ બીજેપીના દિગ્ગજ નેતાઓને અમેઠી જવા માટેનો આદેશ આપ્યો છે. કેન્દ્રિય વસ્ત્ર તેમજ સૂચના પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની બે દિવસીયના પ્રવાસે અમેઠી પડોંચવાના છે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની 10 ઓકટોબરના રોજ અમેઠી આવવાની વકી છે.

