National/ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું મોટું પગલું, RBIએ માસ્ટરકાર્ડ પર લગાવી રોક, નવા ગ્રાહકો બનાવવા પર પ્રતિબંધ મૂક્યો, માસ્ટરકાર્ડના નવા ડેબિટ- ક્રેડિટ કાર્ડ જાહેર નહીં થાય, નવા કાર્ડ માટે દેશની બેંકોને પણ મનાઇ ફરમાવાઇ, RBIનો નિર્ણય 22 જૂલાઈના રોજથી લાગૂ થશે

Breaking News