Not Set/ લીઝા હેડનનુ પુત્ર સાથે ફોટોશુટ

લીઝા હેડને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પોતાની સગાઇની જાહેરાત કરી હતી અને ૨૯ ઓક્ટોબરે તેમના બોયફ્રેન્ડ ડીનો લલવાની સાથે લગ્ન કર્યા. હેડન થોડા દિવસો પહેલા જ માતા બની છે અને  તેણે પુત્રની સાથે ફોટોશૂટ કરાવ્યું છે.જેમાં માતા-પુત્રની જોડી ખુબ જ સુંદર જોવા મળી રહી છે.બોલીવુડ અભિનેત્રી લીઝા સતત સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના પુત્ર જૈકની ક્યુટ […]

Entertainment

લીઝા હેડને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પોતાની સગાઇની જાહેરાત કરી હતી અને ૨૯ ઓક્ટોબરે તેમના બોયફ્રેન્ડ ડીનો લલવાની સાથે લગ્ન કર્યા. હેડન થોડા દિવસો પહેલા જ માતા બની છે અને  તેણે પુત્રની સાથે ફોટોશૂટ કરાવ્યું છે.જેમાં માતા-પુત્રની જોડી ખુબ જ સુંદર જોવા મળી રહી છે.બોલીવુડ અભિનેત્રી લીઝા સતત સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના પુત્ર જૈકની ક્યુટ ફોટોસ પોસ્ટ કરતી રહે છે. જો કે કોઈ પણ તસ્વીરમાં જૈકનો ચહેરો જોવા નથી મળતો. ડિલિવરી બાદ આ લીઝા હેડનનું પ્રથમ ફોટોશૂટ છે. પરંતુ તેમના ફિગરને જોઇને લાગી રહ્યું છે કે, લીઝા હેડન પહેલાની જેમ જ સ્લિમ, હોટ અને ખુબ જ સેક્સી જોવા મળી રહી છે.’ક્વીન’ અને ‘શૌકિન્સ’ જેવી ફિલ્મોમાં મહત્વનું પાત્ર નિભાવી ચુકેલી ચુકી છે