Bollywood/ રેડ અને બ્લેક લૂકમાં અનન્યા પાંડે લાગી રહી છે એકદમ સ્ટનિંગ, આ આવતાર છે ખૂબ જ ખાસ

વેલેન્ટાઇન ડે નિમિત્તે અનેક હસ્તીઓએ તેમના ફોટા શેર કર્યા હતા. આ દરમિયાન અનન્યા પાંડેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અનન્યા પાંડેએ રેડ અને બ્લેક ડ્રેસમાં તેની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. વેલેન્ટાઇન ડે પર અનન્યાએ રેડ કલરનો ટોપ અને બ્લેક કલરનું વેસ્ટ હોટ પેન્ટ પહેર્યુ છે. આ પરફેક્ટ […]

Entertainment

વેલેન્ટાઇન ડે નિમિત્તે અનેક હસ્તીઓએ તેમના ફોટા શેર કર્યા હતા. આ દરમિયાન અનન્યા પાંડેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

अनन्या

અનન્યા પાંડેએ રેડ અને બ્લેક ડ્રેસમાં તેની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

વેલેન્ટાઇન ડે પર અનન્યાએ રેડ કલરનો ટોપ અને બ્લેક કલરનું વેસ્ટ હોટ પેન્ટ પહેર્યુ છે. આ પરફેક્ટ કલર મેચિંગ પણ અનન્યાને સારો લૂક આપી રહ્યો છે.

Ananya P

આ લૂક સાથે અનન્યાએ તેના વાળને વાઇલ્ડ સ્ટાઇલ લૂક આપ્યો છે. પહેલી તસવીરના કેપ્શનમાં, અનન્યાએ રિહાનાના હીતની લાઇન લવ મસ્ટ બી ઓન ધ બ્રેન લખ્યું છે.

Ananya

આ તસવીરો જોયા બાદ તેના નજીકના મિત્રો વખાણ કરી રહ્યા છે. અનન્યાની આ તસવીર પર ઘણી હસ્તીઓએ પણ કમેન્ટ કરી છે.

 Ananya captioned the photos thus:
વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો અનન્યા ટૂંક સમયમાં સાઉથના સુપરસ્ટાર વિજય દેવરાકોંડા સાથે ફિલ્મ ‘લાઇગર’ માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

 A few days ago, the young actress looked smoking hot in an LBD. (Image: Instagram)

જસ્ટિસ લીગનું ટ્રેલર છે જોવા જેવું, તેના સ્ટંટ જોઇને તમે આશ્ચર્યતકિત થઇ જશો

ટાઇગર શ્રોફે વેલેન્ટાઇન ડે પર પહેલા પ્રેમનો કર્યો ખુલાસો, વાયરલ થઇ રહી છે પોસ્ટ