મુંબઈ
સોમવારે, રાજકુમાર હિરાનીનો રેકોર્ડ બ્રેકર ફિલ્મ સંજુની સક્સેસ પાર્ટી રાખવામાં આવી હતી. આ ફિલ્મએ શરૂઆતના અઠવાડિયામાં 120 કરોડની કમાણી કરીને ઘણી જૂની ફિલ્મોના રેકોર્ડ તોડ્યો છે. આ ફિલ્મને ક્રિટિક્સ અને પ્રેક્ષકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે. સોનમ કપૂર, વિકી કૌશલ, અનુષ્કા શર્મા સિવાય તમામ લોકો સક્સેસ પાર્ટીમાં હાજર હતા. સક્સેસ બેશના કેટલાક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્ય છે.
https://instagram.com/p/BkwaONPj77v/?utm_source=ig_embed
આ પાર્ટીમાં બધાજ સ્ટાર્સએ ખુબજ મસ્તી કરી હતી. પરેશ રાવલ, વિકી કૌશલ, રણબીર કપૂરના વખાણ કરવામાં આવ્યા હતા. વીકી કૌશલ લહ ફિલ્મ ‘ઉરી’ના શૂટિંગમાં વ્યસ્ત હોવાને કારણે પાર્ટીમાં આવી શક્ય નહતા. પરંતુ તેમના પિતા હાજર હતા. તેમના પુત્રના કામની પ્રશંસા જોઈને, તે ભાવનાત્મક બની ગયા. રણબીર, હિરાનીએ આ ખાસ પ્રસંગે સ્પીચ આપી હતી. આ સમયગાળા દરમિયાન બધા સ્ટાર્સ લાગણીશીલ બની ગયા હતા.
https://instagram.com/p/BkwZxvCDlpJ/?utm_source=ig_embed
https://instagram.com/p/BkwZhq5jS1Z/?utm_source=ig_embed
https://instagram.com/p/BkwXUcfjTPD/?utm_source=ig_embed
https://instagram.com/p/Bkwa022DrCH/?utm_source=ig_embed
https://instagram.com/p/BkwWyFyDAtF/?utm_source=ig_embed
https://instagram.com/p/BkwV9mzDD3V/?utm_source=ig_embed
https://instagram.com/p/BkwVolBjDrO/?utm_source=ig_embed
https://instagram.com/p/BkwTJ52jhwF/?utm_source=ig_embed
ફિલ્મ સંજુએ જુના બધાજ રેકોર્ડ તોડ્યા છે.
સંજુની કમાણીના કિસ્સામાં જુના બધાજ બધા રેકોર્ડ તોડ્યા છે. આ ફિલ્મ સપ્તાહમાં સૌથી મોટી ઓપનિંગ ઓપનર બની ગઈ છે, તેમજ એક જ દિવસમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાંની એક છે. 120 કરોડની કમાણી સાથે ફિલ્મ ત્રણ દિવસમાં 100 કરોડનામાં એન્ટ્રી કરી છે. વર્ષમાં સૌથી મોટું ઓપનર ‘પદ્માવત‘ને પણ પાછળ છોડીને, આ ફિલ્મ ટોપ પર પોતાની જગ્યા બનાવી છે. સંજુ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ કમાણી કરે છે. આ ફિલ્મ ઑસ્ટ્રેલિયા દર્શકોની પસંદગી છે.
