Mumbai/
લેખક નગીનદાસ સંઘવી લેખિત પુસ્તક પર પ્રતિબંધ, મુંબઇ હાઇકોર્ટે મહામાનવ શ્રીકૃષ્ણ પુસ્તક પર મૂક્યો પ્રતિબંધ, લેખકની સાથે કો-રાઇટર તરીકે હતા જ્યોત્સનાબેન તન્ના, લેખક તરીકે માત્ર નગીનદાસ સંઘવીનું નામ લખાતા વિવાદ, કો-રાઇટર તરીકે જ્યોત્સનાબેનનું નામ લખાયું નહીં, જ્યોત્સનાબેન તન્નાએ મુંબઇ હાઇકોર્ટમાં માગી હતી દાદ, અંતે હાઇકોર્ટે તન્નાની તરફેણમાં આપ્યો ચૂકાદો
