National/
વડાપ્રધાનના નિવાસસ્થાને CCSની બેઠક પૂર્ણ , અફઘાનિસ્તાનની સ્થિતિ મુદ્દે બેઠકમાં થઈ ચર્ચા , હાઈલેવલ મિટીંગ બાદ PM મોદીનું નિવેદન , ભારત આવતાં અલ્પસંખ્યકોને શરણ આપીશું , અફઘાનિસ્તાનના હિંદુ-શીખને ભારતમાં આશરો આપીશું , બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ રહ્યા હતા ઉપસ્થિત , સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ હાજર પણ રહ્યા હતા હાજર , NSA વડા અજીત ડોભાલ પણ બેઠકમાં હતા ઉપસ્થિત
