વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજેસ્થાનની મુલાકાતે જશે…..જ્યા 15 હજાર કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે…આ પ્રોજેક્ટ્સમાં 11 રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો સમાવેશ થાય છે… જે લગભગ કુલ 873 કિ.મી.ના છે…મુલાકાત દરમિયાન તેઓ એક જ દિવસમાં ૯,૫૦૦ પ્રોજેક્ટોનું લોન્ચિંગ કરશે….આ પ્રોજેક્ટ રોડને લગતા છે…. જેમાં નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને જિલ્લા પંચાયતના રસ્તાઓનો સમાવેશ થાય છે….આ પ્રોજેક્ટ પાછળ કુલ ૨૭ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે…મહત્વનું છે કે, રાજસ્થાનમાં આગામી વર્ષે વિધાનસભાની ચુંટણી યોજાવાની છે, જેની ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત અમિત શાહના મિશન-૨૦૧૯માં રાજસ્થાનની પણ એક મહત્વની ભૂમિકા રહેલી છે…
Not Set/
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનમાં કરશે 15 હજાર કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજેસ્થાનની મુલાકાતે જશે…..જ્યા 15 હજાર કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે…આ પ્રોજેક્ટ્સમાં 11 રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો સમાવેશ થાય છે… જે લગભગ કુલ 873 કિ.મી.ના છે…મુલાકાત દરમિયાન તેઓ એક જ દિવસમાં ૯,૫૦૦ પ્રોજેક્ટોનું લોન્ચિંગ કરશે….આ પ્રોજેક્ટ રોડને લગતા છે…. જેમાં નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને જિલ્લા પંચાયતના રસ્તાઓનો સમાવેશ થાય છે….આ પ્રોજેક્ટ પાછળ કુલ ૨૭ […]
