દુષ્કર્મની ફરિયાદ/
વડોદરાઃ કથિત તાંત્રિક વિરૂદ્ધ નોંધાયો ગુનો ગોત્રી પોલીસે કશ્યપ રામાનુજ સામે નોંધ્યો ગુનો કશ્યપ રામાનુજ સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ તાંત્રિક વિધીના નામે દુષ્કર્મ કર્યાનો આક્ષેપ મહિલાને બદનામ કરવાની પણ આપતો ધમકી પોલીસે તાંત્રિક કશ્યમ રામાનુજની કરી અટકાયત
