વડોદરા કોર્પોરેશન-સ્માર્ટ સિટી/
વડોદરાઃ કોર્પો.એ રૂ. 750 કરોડનો કર્યો ખર્ચ સ્માર્ટ સિટી અંતર્ગત કોર્પોરેશને કર્યો ખર્ચ 2016ના બજેટમાં સ્માર્ટ સિટી બનાવાની કરી જાહેરાત 7 વર્ષ બાદ પણ નથી બની સ્માર્ટ સિટી 2017માં કોર્પો. આવ્યું હતું એક્શન મોડમાં 2020માં શહેરને શ્રેષ્ઠ બનાવવાની થઈ વાતો 2022માં 24 કલાક પાણી આપવાની વાતો થઇ વિશ્વામિત્રી નદી ચોખ્ખી કરવાની જાહેરાત થઇ હતી જાહેરાતના 4 વર્ષ બાદ પણ વિશ્વામિત્રી નદી દૂષિત વડોદરા સ્માર્ટ સિટીના 5 પ્રોજેક્ટ અધૂરા
