Gujarat/
વડોદરાઃ નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં લાગી આગ, મોડી રાતે ધડાકા સાથે લાગી હતી આગ, ઇનોઝ સ્ટાયરોલ્યુશન કેમિકલ કંપનીમાં આગ, ઉપરાછાપરી ધડાકાના અવાજથી ગ્રામજનો ભયભીત, ફાયર વિભાગનો એક કર્મી થયો ઇજાગ્રસ્ત
