સસ્તા અનાજની દુકાનનું કૌભાંડ/
વડોદરાઃ સસ્તા અનાજની દુકાનમાં કાળો કારોબાર, સસ્તા અનાજની દુકાનમાં કાળો કારોબારનો મામલો, તૈલી બંસીલાલે સરકારી બોરીમાંથી ખાનગી બોરીમાં ભર્યાની આશંકા, બે વખત સવારે અનાજ પુરવઠો સગેવગે કરાય છેઃ ગ્રાહક, ગ્રાહકોને પૂરતું અનાજ ન અપાતું હોવાના આક્ષેપ, પુરવઠા વિભાગ દ્વારા આ દુકાન સીલ કરવામાં આવી, દુકાનનો પરવાના ધારક રાજસ્થાન ગયાનું આવ્યું સામે, તૈલી બંસીલાલ ભગવાનલાલ રાજસ્થાન ગયો
